Clear all

Categories

દુખતો અંગુઠો

દુખતો અંગુઠો

Byટ્રે લી

Usually printed in 3 - 5 business days
જ્યોર્જની મમ્મી કપડાંની દુકાનની મેનેજર હતી તેથી એ એમનો મોટા ભાગનો સમય ઊભા રેહવામાં કાઢતી હતી. તેથી પગની યોગ્ય સંભાળ અને પગની તંદુરસ્તી તેમના માટે તેમનું કામ કરવામાં ખૂબ મહત્વનું છે. જ્યોર્જ તાજેતરમાં પગની સંભાળના મહત્વ વિશે અને પગના નખ બરાબરરીતે કાપવા વિશે શીખ્યો હતો, પરંતુ તેની મમ્મીએ ખોટી રીતે તેમના પગના નખ કાપ્યાં હતા અને હવે તેમના પગમાં દુખાવો થતો હતો. દુખાવો અત્યંત ખરાબરીતે થતો હતો; તેમના માટે સમસ્યા સુધારવી જરૂરી હતી.

Details

Publication Date
Apr 24, 2022
Language
Gujarati
ISBN
9781458346834
Category
Children's
Copyright
All Rights Reserved - Standard Copyright License
Contributors
By (author): ટ્રે લી

Specifications

Pages
39
Binding Type
Paperback Perfect Bound
Interior Color
Color
Dimensions
US Trade (6 x 9 in / 152 x 229 mm)

Ratings & Reviews